અનર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનર

પુંલિંગ

  • 1

    નર નહીં એવું; વ્યંડળ.

મૂળ

सं.

અનેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનેરું

વિશેષણ

  • 1

    બીજું; જુદું.

  • 2

    અનન્ય; અસાધારણ; વિચિત્ર.

મૂળ

सं. अन्यतर

અનૂરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનૂરું

નપુંસક લિંગ

  • 1

    સીતાફળ.