અનર્ગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનર્ગલ

વિશેષણ

  • 1

    અનર્ગળ; રુકાવટ-અંકુશ વિનાનું.

  • 2

    અપાર; પુષ્કળ.

મૂળ

सं.