અનર્ગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનર્ગળ

વિશેષણ

  • 1

    અનર્ગલ; રુકાવટ-અંકુશ વિનાનું.

  • 2

    અપાર; પુષ્કળ.

મૂળ

सं.