અનરથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનરથ

પુંલિંગ

  • 1

    +અનર્થ; ખોટી વાત.

અનર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનર્થ

પુંલિંગ

  • 1

    ખોટો અર્થ.

  • 2

    ખોટું કામ.

  • 3

    આફત; જુલમ.

મૂળ

सं.