અનલ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનલ્પ

વિશેષણ

  • 1

    અલ્પ નહિ એવું; ઘણું.

મૂળ

सं.

અનુલેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુલેપ

પુંલિંગ

  • 1

    લેપ ઉપર લેપ કરવો તે.