અનુલેપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુલેપન

નપુંસક લિંગ

  • 1

    લેપ ઉપર લેપ કરવો તે.

મૂળ

सं.