અનલહક્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનલહક્ક

શબ્દપ્રયોગ

  • 1

    'अहं ब्रह्मास्मि' જેવું સૂફી મહાવાક્ય.

મૂળ

अ. (હું હક-ખુદા છું)