અનળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનળ

પુંલિંગ

  • 1

    અનલ; અગ્નિ.

  • 2

    ગુસ્સો.

  • 3

    એક કલ્પિત પંખી.

મૂળ

सं.