અનુવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુવૃત્તિ

સ્ત્રીલિંગ

 • 1

  અનુસરણ.

 • 2

  પુનરાવૃત્તિ.

 • 3

  વડીલના ધંધામાં ને ધંધામાં આજીવિકા કર્યા કરવી તે.

 • 4

  ટીકાનું ટિપ્પણ.

 • 5

  વ્યાકર​ણ
  આગળ આવી ગયેલા અર્થનું અનુસંધાન.

મૂળ

सं.