અન્વય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્વય

પુંલિંગ

 • 1

  સંબંધ.

 • 2

  વ્યાકર​ણ
  પદોનો પરસ્પર યોગ્ય સંબંધ.

 • 3

  કારણ હોય ત્યાં કાર્યનું હોવું તે નિયમ.

 • 4

  વંશ.

 • 5

  ભાવાર્થ.

મૂળ

सं.

અન્વયે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્વયે

અવ્યય

 • 1

  અન્વય મુજબ; અનુસાર; રૂએ.