અન્વયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્વયી

વિશેષણ

  • 1

    અન્વય સંબંધ બતાવનાર.

  • 2

    અન્વયવાળું.

  • 3

    વંશનું; વંશવાળું.