અન્વય બેસવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્વય બેસવો

  • 1

    વાક્યમાં પદોનો સંબંધ વ્યાકરણ અને ભાવથી બરોબર આવવો કે ગોઠવવો.