અન્વેષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્વેષણ

નપુંસક લિંગ

  • 1

    તપાસ; શોધ; સંશોધન.

  • 2

    હિસાબ તપાસવો તે; 'ઑડિટ'.