અનુવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુવાદ

પુંલિંગ

 • 1

  કહેલી વસ્તુ ફરી કહેવી તે.

 • 2

  તરજુમો; ભાષાંતર.

 • 3

  માન્ય સિદ્ધાંતને ઉદાહરણ તથા પુષ્ટિ ખાતર ફરી રજૂ કરવો તે.

મૂળ

सं.

અનુવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુવાદ

પુંલિંગ

 • 1

  રણકાર; પડઘો.

મૂળ

सं.