અનુવાદ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુવાદ્ય

વિશેષણ

  • 1

    અનુવાદ કરવા યોગ્ય.

  • 2

    કહેવાઈ ગયેલી વસ્તુને ફરી કહેનારું એવું (વિશેષણ).