અનુશાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુશાસન

નપુંસક લિંગ

 • 1

  ઉપદેશ.

 • 2

  નિયમ; કાયદો.

 • 3

  અમલ કરવો તે; રાજય ચલાવવું તે.

 • 4

  (કોઈ વિષયનું) વિવરણ કે સમજૂતી.

મૂળ

सं.