અનુષંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુષંગ

પુંલિંગ

 • 1

  નિકટ સંબંધ; સાહચર્ય.

 • 2

  અવશ્યંભાવિ પરિણામ.

 • 3

  કરુણા.

 • 4

  ભાવના; ઇચ્છા.

મૂળ

सं.