અનુષ્ઠાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુષ્ઠાન

નપુંસક લિંગ

  • 1

    ક્રિયા કરવી તે.

  • 2

    કોઈ પણ ધાર્મિક ક્રિયા.

  • 3

    કાર્યનો આરંભ; પૂર્વ તૈયારી.

મૂળ

सं.