અનુસ્યૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુસ્યૂત

વિશેષણ

  • 1

    -ની સાથે જોડાયેલું, ગૂંથાયેલું; અંગ તરીકે (અધ્યાહાર પેઠે) અંદર આવી જતું; અંતર્ગત.

મૂળ

सं.