અનુસરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુસરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પાછળ પાછળ જવું; ઉપદેશ પ્રમાણે વર્તવું.

  • 2

    વ્યાકર​ણ
    એક પદે બીજા પદ સાથે રૂપલિંગાદિમાં સંબંધ રાખવો.

મૂળ

स. अनुसृ