અનુસ્વાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુસ્વાર

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    સ્વરની પાછળ ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ કે તેનું ચિહ્ન (ં).

મૂળ

सं.