અનુસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુસાર

પુંલિંગ

 • 1

  અનુસરણ.

 • 2

  વ્યાકર​ણ
  વાક્યમાં એક પદનું બીજાને અનુસરવું તે.

ક્રિયાવિશેષણ

 • 1

  પ્રમાણે; મુજબ.

મૂળ

सं.