ગુજરાતી

માં અનહદની 2 મુખ્ય વ્યાખ્યા છે: અનહદ1અનહદ2

અનહદ1

વિશેષણ

  • 1

    હદ વગરનું; અપાર.

મૂળ

અન+હ્દ

ગુજરાતી

માં અનહદની 2 મુખ્ય વ્યાખ્યા છે: અનહદ1અનહદ2

અનહદ2

વિશેષણ

  • 1

    +અનાહત; નહિ મારેલું.

  • 2

    ન પહેરેલું; નવું.

  • 3

    આઘાત વિના એની મેળે થતો-અનહદ (ધ્વનિ).

મૂળ

सं. अनाहत