અનાગામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાગામી

વિશેષણ

  • 1

    આગામી નહિ તેવું.

  • 2

    બૌદ્ધ મત પ્રમાણે ચારમાંની ત્રીજી ભૂમિકાએ પહોંચેલું.

મૂળ

सं.