અનાજ્ઞાપિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાજ્ઞાપિત

વિશેષણ

  • 1

    (સરકારી યાદીમાં) આજ્ઞાપિત ન થયેલું એવું; 'નૉન-ગૅઝેટેડ'.

મૂળ

सं.