અનાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાડ

પુંલિંગ

  • 1

    બગાડ; નુકશાન.

સ્ત્રીલિંગ

  • 1

    અડચણ.

વિશેષણ

  • 1

    અનાડી; મૂર્ખ; ગમાર.

  • 2

    હઠી; જક્કી.