અનાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાડી

વિશેષણ

  • 1

    મૂર્ખ; ગમાર.

  • 2

    હઠી; જક્કી.

મૂળ

सं. अज्ञानी