અનામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનામ

વિશેષણ

 • 1

  નામ વિનાનું; નનામું.

 • 2

  નામના વગરનું.

 • 3

  અવર્ણનીય; ઉત્તમ.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  પરમેશ્વર.