અનામત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનામત

વિશેષણ

 • 1

  સાચવી રાખવા સોંપેલું.

સ્ત્રીલિંગ

 • 1

  અનામત વસ્તુ; થાપણ.

 • 2

  સરકારી નોકરીઓ, શિક્ષણસંસ્થાઓ વગેરેમાં ચોક્કસ સમુદાય માટે નિયત કરેલી બેઠક; 'ક્વોટા'.

નપુંસક લિંગ

 • 1

  અનામત વસ્તુ; થાપણ.

 • 2

  સરકારી નોકરીઓ, શિક્ષણસંસ્થાઓ વગેરેમાં ચોક્કસ સમુદાય માટે નિયત કરેલી બેઠક; 'ક્વોટા'.

મૂળ

अ. अमानत