અનાયાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાયાસ

પુંલિંગ

 • 1

  આયાસ-શ્રમનો અભાવ.

 • 2

  આળસ.

 • 3

  સહેલાઈ; સુગમતા.

 • 4

  કરાર; આરામ.

મૂળ

सं.

વિશેષણ

 • 1

  મહેનત વિનાનું; સહેલું.

અનાયાસે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાયાસે

અવ્યય

 • 1

  વિના મહેનત; સહેજે.