અનાર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાર્ય

વિશેષણ

 • 1

  આર્ય નહિ તેવું કે તેને લગતું.

 • 2

  અસભ્ય.

 • 3

  આર્યને અનુચિત.

મૂળ

सं.

અનાર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાર્ય

પુંલિંગ

 • 1

  આર્ય નહિ તે-મલેચ્છ; યવન વગેરે જાતિનો માણસ.