અનારસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનારસું

નપુંસક લિંગ

  • 1

    ચોખાના લોટનું બનાવાતું એક પકવાન.

મૂળ

म. अनरसा