અનાલંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાલંબ

પુંલિંગ

  • 1

    અવલંબનનો અભાવ.

  • 2

    ઉદ્વેગ.

વિશેષણ

  • 1

    આલંબ-વિનાનું.

મૂળ

सं.