અનાવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    ફરી પાછા ન આવવું-થવું તે.

  • 2

    ફરી જન્મ ન થવો તે; મુક્તિ.