અનાવર્તક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાવર્તક

વિશેષણ

  • 1

    આવર્તી નહિ-ફરી ફરી ન આવે તેવું; 'નૉન-રિકરિંગ'.

મૂળ

सं.