અનાસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાસર

નપુંસક લિંગ

  • 1

    ઇસ્લામ પ્રમાણેનાં આતસ, પાણી, પવન અને પૃથ્વી એ ચાર મૂળતત્ત્વો.

મૂળ

अ. अनासिर ('उंसुर'નું બ૰ વ૰)