ગુજરાતી

માં અનાહતની 2 મુખ્ય વ્યાખ્યા છે: અનાહત1અનાહૂત2

અનાહત1

વિશેષણ

 • 1

  નહિ મારેલું.

 • 2

  ન પહેરેલું; નવું.

 • 3

  આઘાત વિના એની મેળે થતો-અનહદ (ધ્વનિ).

મૂળ

सं.

ગુજરાતી

માં અનાહતની 2 મુખ્ય વ્યાખ્યા છે: અનાહત1અનાહૂત2

અનાહૂત2

વિશેષણ

 • 1

  અણબોલાવ્યું.

ક્રિયાવિશેષણ

 • 1

  ફાંસુ; નાહક.

મૂળ

सं.