અનિત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિત્ય

વિશેષણ

  • 1

    અધ્રુવ; નશ્વર.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    વિકારી; 'વૅરિયેબલ'.

મૂળ

सं.