અનિંદિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિંદિત

વિશેષણ

  • 1

    નહીં નિંદાયેલું.

  • 2

    સુંદર; શ્રેષ્ઠ.

મૂળ

सं.