અનિમેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિમેષ

વિશેષણ

  • 1

    અનિમિષ; પલકારા વિનાનું; સ્થિર.

મૂળ

सं.

અનિમેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિમેષ

પુંલિંગ

  • 1

    જેની આંખ ઊઘડે કે મીંચાય નહીં તેવું (ઈંદ્રાદિ દેવ, માછલું ઇત્યાદિ).