અનિમિત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિમિત્ત

વિશેષણ

  • 1

    કારણ વિનાનું.

મૂળ

सं.

અનિમિત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિમિત્ત

નપુંસક લિંગ

  • 1

    અપશુકન.