અનિમિષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિમિષ

વિશેષણ

  • 1

    પલકારા વિનાનું; સ્થિર.

પુંલિંગ

  • 1

    જેની આંખ ઊઘડે કે મીંચાય નહીં તેવું (ઈંદ્રાદિ દેવ, માછલું ઇત્યાદિ).

મૂળ

सं.