અનિયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિયત

વિશેષણ

  • 1

    અનિયંત્રિત; નિયમન કે કાબૂ વગરનું.

  • 2

    અનિશ્ચિત; નિયમ વગરનું; અચોક્કસ.

મૂળ

सं.