અનિયમિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિયમિત

વિશેષણ

  • 1

    નિયમિત નહીં એવું; નિયમ વગરનું (સમયપાલનમાં કે ક્રમ ઇ૰માં).