અનિરુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિરુદ્ધ

વિશેષણ

  • 1

    રોકેલું-રોકાયેલું નહીં તેવું.

મૂળ

सं.

અનિરુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિરુદ્ધ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શ્રીકૃષ્ણનો પૌત્ર.