અનિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિષ્ટ

વિશેષણ

  • 1

    નહીં ઇચ્છેલું.

  • 2

    નહીં ઇચ્છવા જોગ; બૂરું.

નપુંસક લિંગ

  • 1

    ભૂંડું.

મૂળ

सं.