અનિષ્ટાપત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનિષ્ટાપત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    નહિ ઇચ્છેલું આવી પડવું તે.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    તર્કથી ઉઘાડું વિચિત્ર લાગે એવું સિદ્ધ થાય એવી સ્થિતિ; 'રિડક્ષો ઍડ એબ્સર્ડમ'.