અનુલેખન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુલેખન

નપુંસક લિંગ

  • 1

    ઉતારો કરવો તે; નકલ.

  • 2

    શ્રુતલેખન; 'ડિક્ટેશન'.

મૂળ

सं.