અનુસંધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુસંધાન

નપુંસક લિંગ

  • 1

    આગળની વસ્તુ સાથેનું જોડાણ કે તેમ આવતી વસ્તુ.

  • 2

    યોગ્ય સંબંધ.

  • 3

    ચોકસાઈ; બારીક તપાસ.

મૂળ

सं.