અનૌરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનૌરસ

  • 1

    જેને ઔરસ પુત્ર ન હોય તેવું; વાંઝિયું.

  • 2

    ઔરસ નહિ તેવું; દત્તક.

મૂળ

सं.